Explore
Sign Up
Login

(OshO)

PO# 560261
India
India
On a Mission To Live The Best Life Possible.Come.What May !!
September 11, 2019
Mumbai, India

દરિયા વચ્ચે જ આ તોફાનો ની આળ છે
કિનારે તો સદા 'પાણી પહેલાં પાળ' છે

છાપીલે જેટલું છાપવું હોય એટલું,
ભલી 'જીંદગી' એક ટંકશાળ છે;

જે કર્યું હતું ભેગુ પરસેવો પાડી ને,
જાણે લુંટાઈ ગયુ, આ મૌત ઘણું ખર્ચાળ છે!

સમજી શકો તો ઠીક આ સમય ની ઠોકર,
બાકી આવતી આફતો એક મીઠી ગાળ છે

છે કંટક ઘણા મૃગજળ ના માર્ગ સુધી રે, મનડાં
વાંધો નહી! ચંચળ ઘોડાના પગમાં પણ નાળ છે!

સારથિ

SUPPORT AND SAVE US!
Thumb_1451111417
PO#560261
1
0
August 29, 2019
 

Quite possible, at times there could be altogether different meanings or interpretation to the same words...!

.......exactly Silence works then!......

© P

DO WHAT MAKES YOU HAPPY
Thumb_1451111417
PO#560261
1
0
July 13, 2019
 

My Dear Bubu,

I wish you a very happy and beautiful birthday, this birthday is very very special for us as you are raising our baby, this is really a very special feeling for which I can't justifybly express in words.

I wish and pray to the almighty that your coming year brings much and much of happiness, prosperity and joy.

Muaaaaaaahhhhh to you on your cheeeeeeekkkkkk...

Muaaaaaaahhhhhh to you on your lipsssssssssssssss...

Muaaaaaahhhhhhhh to you on your earsssssssssssssss...

Happy Birthday Once Again Darling

-Only Yours :)

MADE WITH LOVE
Thumb_1451111417
PO#560261
0
0
June 28, 2019
 

...All her praise I bring to her now in letters
Words seldom doesn't come out at the meetings...!
By Saarthi

ENJOY THE LITTLE THINGS
Thumb_1451111417
PO#560261
0
0
June 28, 2019
 

Challenge is
If one Can bring lake to the ocean
And accept swing in exchange of a bench...!
True that have digested many defeats from the wind,
But at storm, I have learnt to put off the door...!

That little faith which had been cemented in wall of trust,
At right time should one dig that wall and find that there once again...!?!
Yes, it's watery everywhere in middle of the ocean,
But it's an art to remove water from the boat...!

Destiny set by almighty everyone gets, Challenge is to create your own and cherish...!

By Saarthi

ENJOY THE LITTLE THINGS
Thumb_1451111417
PO#560261
1
0
June 28, 2019
 

મહાસાગર માં ઝરણું ભેળવવાની વાત છે
આસન આપી પારણું મેળવવાની વાત છે;
ઘણી રે પડછાટો પવન તણી વાગી હશે,
વંટોળે હોડી ને થોડું બારણું ટેકવવાની વાત છે!
ડાટેલો ભરોસો જે ભીંત ઉપર એક સમયે,
ફરીથી એ દિવાલ અહીં ઉખેડવાની વાત છે
હોય છે બધે જ પાણી પાણી ચોતરફ સાગરમાં,
અહીં તો નાવ માંથી પાણી ઉલેચવાની વાત છે
મળે મંઝીલ તો નવાઈ કાંઈ જ નહી, સારથિ
અહીં તો જાતે કિનારો કંડારવાની વાત છે!
સારથિ

ENJOY THE LITTLE THINGS
Thumb_1451111417
PO#560261
2
0
April 27, 2019
 

Shrimant Invitation
With the blessings of God and well wishers, Magia Family is pleased to invite your precious presence to grace the occasion of "Shrimant Ceremony" of Mrs.Krinal Parthsarthi Magia on the auspicious day of Akshay Tritiya.

Date : 07/May/2019 Tuesday
Time : Morning 10:00am onwards
Venue: A/601 Shri Mangalam CHS,anand nagar, opp.corporation bank, Dahisar East,Mumbai 400068 Mob:9320405055
RSVP :

Mrs.Harsha Rajnibhai Magia and Entire Magia Parivaar

MAKE YOUR MARK
Thumb_1451111417
PO#560261
0
0
April 24, 2019
Mumbai, India

હા! પડઘાંઓ પછી થઈ જતો સન્નાટો હોય છે
આખરે તો મહેંદી તણો રંગ પણ રાતો હોય છે
નથી કાયમ નું સગુ અહીં કોઈ કોઈ નું! સારથિ
અંધારે પડછાયો પણ સાથ છોડી જાતો હોય છે!

હોત લડાઈ આરપાર ની તો લડી લેતે ઘણાં
અહીં તો દુશ્મન સાથે દોસ્તી નો નાતો હોય છે!
ન લીધી નોંધ કોઈએ જો ખરેખર સુકાઈ ગઈ નદી,
અફવાઓ ની આમતો ઘણી વહેતી વાતો હોય છે!

નથી લખાયેલુ એવુ કે બધુ ક્રમબદ્ધ થવુ જોઇએ
ફુલો સાથે માનવી પછી કબર પર જાતો હોય છે!
હા! પડઘાઓ પછી થઈ જતો સન્નાટો હોય છે
મહેંદી તણો રંગ પણ ખરેખર તો રાતો હોય છે!

સારથિ

HAPPY EARTH DAY 2019
Thumb_1451111417
PO#560261
1
0
April 7, 2019
 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ - 9:119O.

O You Who Believed and Fear Allah (SAW)  and be with those who are true.
(Surah Al Tawbah 9:119)
=============================
In the Holy book of Quran, Allah says and states that True Muslims must be with those who are true, true in their duties. Being with the truth, you can please Allah and if you even be with wrong people, supported wrong people, allah will dislike this.
Musalmans! This election please be with the truth,with the leader who has worked hard for the benefit of poors, farmers, all under one definition "125 Crore Indians" and remember if you vote and Support Fake Hindu or Fake Gandhi, Al...

POETRY MONTH
Thumb_1451111417
PO#560261
1
0
February 14, 2019
Mumbai, India

My Sweet Loving Better half... :)

This Valentine's Day is one of the special occasion of our married life. Time has flown so fast since 31.07.2016 Sunday at 6:10pm onwards... There were many many ups and down in walks of life, but together we overcame all along in a very better way. You have always showered your bestest of devotion for the family... You are such a beautiful and kind hearted partner..i love you to the moon and back...!  

You know I get recharged just by being with you,my whole days tiredness gets evaporated the moment I am with you... My babu 😘 😘 😘
Always remember everything happens for good... Only we have to be patience till right time comes.. Your talent nobody or nothin...

LET'S FALL IN LOVE
Thumb_1451111417
PO#560261
1
0
February 13, 2019
Mumbai, India

Twitter Scam

Dear Pals,

This is very serious concerns that many of RW tweeples are facing these days. Their RTs and likes have been reduced to make it disappear from Twitter / to show it less impact worthy.

To my knowledge and belief, this is not a small issue, but a serious one.  Today we all have become social media slaves,  SM impacts our mindsets. If you don't believe, can you live a day without watching or being online on Fb /Twitter/IG/WApp? Answer for most will be NO.

This biased trick of reducing likes n RTs must have been in use because of huge funding offered by opposition to save their upcoming defeat in 2019 GE. So our tagging twitter won't bother them or twitter much. FYI ...

LET'S FALL IN LOVE
Thumb_1451111417
PO#560261
1
0
January 2, 2019
Mumbai, India

सभी को सादर सुचित किया जाता है कि अपना सर्व प्रथम सहयोगी संध्याभोजन कार्यक्रम अगले मंगलवार, दिनांक 8/1/2018 की शाम को हाई वे स्थित काठियावाडी ढाबा में आयोजीत किया गया है। सर्वै मित्रो खास हाजीर रहकर कार्यक्रम की शोभा में वृध्दि करे। विस्तृत जानकारी हेतु ग्रृप के सदस्यो का संपर्क करे।

आपकी उपस्थिति जल्दी से नोंध कराये।

धन्यवाद एवं नये साल की शुभकामनाओं

आपका गृप संचालक

FOLLOW YOUR HEART
Thumb_1451111417
PO#560261
1
0
December 25, 2018
Mumbai, India

A little flying visit to a Mirage, has awaken the desires once again,
It'll be cut at last, with this knowledge too,
Wishes Have flown the kite once again...
Oh Yes, Fire gives warmth! With this realization, have bonfired old memories,
To celebrate the festival of living together, have colored the wall to hide the cracks (in relation)once again..
Have received many pains from the in house medicines, hence have bought the band-aid from market to cure the same once again,
Seems May survive long if under loved one's supervision, hence
Have bought the illness on credit by mortgaging sound health...!

By Sarthi

CHRISTMAS FLOWERS
Thumb_1451111417
PO#560261
0
0
December 25, 2018
Mumbai, India

ઝાંઝવાની ઉડતી મુલાકાતે
નવી ઈચ્છાઓ જગાવી છે,
કપાઈ જવાની શરતે,
ઘેલછાંઓ એ પતંગ ચગાવી છે!

સળગશે તો જરુર હુંફ આપશે!
એમ સમજી જુની યાદો ની હોળી પ્રગટાવી છે,
અરસાઓ જૂનાં પ્રસંગો ફરી માણવા,
ઘણાં ગાબડાંઓ ઢાંકી આ દિવાલ રંગાવી છે!

ઝખ્મો એવાં દીધાં છે ઘરનાં ઓસડીયાં એ કે
એ સંવારવા, પારકી મલમપટ્ટી લગાવી છે,
વધુ જીવાત હશે ડોકટર થકી એ લ્હાયમાં
તંદુરસ્તી ગીરવે મૂકી, માંદગી ઉધાર મંગાવી છે!

સારથિ

CHRISTMAS FLOWERS
Thumb_1451111417
PO#560261
0
0
December 23, 2018
 

સદાય પ્રેમાળ જેમનું દાંપત્ય જીવન રહ્યું છે
ફુલ ની જેમ ખીલખીલતું જેમનું હાસ્ય રહ્યું છે
એવા મોટાપપ્પા અને મોટામમ્મી ની આજે લગ્નની ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહ્યા છીએ ત્યારે,

આપણે એક ખુબ હર્ષની લાગણી અનુભવીએ છીએ...
કે જેમને હંમેશ એક વડીલ તરીકેની કર્તવ્યનિષ્ઠા બખુબી નિભાવી, એક આદર્શ દંપતી તરીકે દરેક ને જીવન નૈયા ચલાવવાની પ્રેરણા આપી,
છેલ્લે બસ એટલું જ કે,
આ ખીલતું દાંપત્ય જીવન સદાય જગમગતું રહે એવી અભ્યર્થના...

CHRISTMAS FLOWERS
Thumb_1451111417
PO#560261
1
0
December 15, 2018
 

Recent election results needs to be understood very carefully.
First :  BJP supporters mainly educated class are using Twitter as a social media to spread awareness about Modi government achievement where as uneducated people who are mainly Congress supporter are not using Twitter.
Second : uneducated people are not using social media to understand the real leader / true and better leader. They mainly rely on lies spread by leaders like Rahul Gandhi during Rally.
3. Bashing and spreading Modi government achievement over Twitter will not help,  real modi supporter needs to educate poor people or uneducated people about Modi government achievement and how they are benefited by choosing a lead...

MERRY CHRISTMAS
Thumb_1451111417
PO#560261
2
0
December 11, 2018
 

Hindus are the most tolerant people in the world. See how everyone starting from street dog (owaissi) to political businessmen (tharoor) do not miss any chance to defame the Supreme religion. Our scriptures have been written in isolation without cross examining what others scriptures have written for us. We don't have right to call ourselves Hindu if we are not united.. If we are more concerned about a cow slaughter than a Hindu being killed in every corner of west Bengal.

Imagine, the prophet who himself upon receiving blessings from Allah has said that " of him there's no picture, no statue, and also worshipping a picture is haraam'' people from his followers all were with the sword in ev...

COZY FALL
Thumb_1451111417
PO#560261
1
0
December 10, 2018
 

Didn't expect
there would be a sunshine after a scary dark night
There would be a comfortable sailing (of this boat) , after a deadly fight (with storm) !

Friendship with obstacles were not much enjoyable, hence I moved on!
Could see the destiny,only upon taking a step towards!

Never thought a liquor would help me find out the real treasure ! I could meet up many friends at the bash thrown by my enemies!

"Loneliness was much better" I could realise this only after getting s sweet gift of rejection!

Couldn't value the game more until I lost a battle! Till this, I valued only trophies!

By Sarthi

COZY FALL
Thumb_1451111417
PO#560261
1
0
December 8, 2018
 

અંધારા ને પણ અજવાસથી સંધ્યામાં મળતા છે,
અરમાનોનાં ફાનસ ઉલ્ટા પવને પણ બળતા જોયા છે!
ઘણા ઝંખતા રહે છે પુનમ નો આખો ચાંદ ફલક પર,
ને સાચા તારલાંઓ વગર ચાંદનીએ જળહળતાં જોયાં છે!

પ્રમાણ નથી મળતાં ઘણા ખરાં આ જગ માં
એમ કોરી આંખોથી પણ પાલવ પલળતાં જોયાં છે
મજબુત હ્દય માં પણ સંવેદના જડી હોય છે
મેં રુજાન પછીએ ઘાવ કળતાં જોયાં છે !
સારથિ

BE BRAVE
Thumb_1451111417
PO#560261
0
0
December 4, 2018
 

અવિશ્વાસે બહુ ચેતવી હતી છતાં
વિશ્વાસ ની ઉમ્મીદ પહોંચી હતી,
ઝાંઝવાં નાં જળ સુધી !

વાયકાંઓ પ્રચલીત હતી બેવફાઇ ની છતાં
એક વફાદારી પહોંચી હતી,
ઝાંઝવાં નાં જળ સુધી!

સાથ ન દઈ શક્યું સપનુંયે એક પળનું છતાં
થઇ હતી રુબરૂ મુલાકાતો ઘણી
ઝાંઝવાં નાં જળ સુધી!

અફસોસ એ જ કે સફર કરી પુરી છતાં,
કેમ ન મળી મંઝિલ ? અંતે ભલે ને
ઝાંઝવાં નાં જળ સુધી !

સારથિ

BE BRAVE
Thumb_1451111417
PO#560261
1
0
December 3, 2018
 

શોધવા નિકળ્યો હતો ફક્ત એક સ્થાન હ્રદયમાં કોઈ ના,
જોત જોતામાં એક આંખુ ગુલિસ્તાં જડી ગયું!
હતી મુશ્કેલી ફક્ત થોડી દિવસ પુરતી,
રાતે પોઢવાને માટે એજ પાછુ કબ્રસ્તાન બની ગયું!
જેવુ લાગ્યુ કે અહીં શ્વાસ રૂંધાઈ છે,
માનશો સામે જ ખુલ્લુ સ્મશાન રચાઈ ગયું!
શોધવા નિકળ્યો હતો ફક્ત એક સ્થાન હ્રદયમાં કોઈ ના,
જોત જોતામાં એક આંખુ ગુલિસ્તાં જડી ગયું!
સારથિ

BE BRAVE
Thumb_1451111417
PO#560261
1
0
November 21, 2018
Mumbai, India

તું મળે...
સોળે કળાએ ખીલે છે મારું અાસમાન, જયારે સંગાથે ચાંદની ફેલાવતી તું મળે

મંઝિલ નથી આમ તો આસાન જીવનની,
હોય છે એમાંય ઘણા કપરાં ચઢાણ !
છતાંય દીપી ઊઠે છે સફર અને એનાં દરેક મુકામ,
કેમ કે એ માર્ગ પર પુષ્પો બિછાવતી તું મળે...

નથી એનાથી ચડીયાતો એકેય નશો બીજો
પળભર માં કરતો સઘળો હળવો બોજો !
જોતો હું દરેક સપનાં માં તું અને જેવી ખૂલતી આંખો તો મારી બાંહો માં વાળ સંવારતી તું મળે...

સોળે કળાએ ખીલે છે મારું અાસમાન, જયારે સંગાથે ચાંદની ફેલાવતી તું મળે
સારથિ

HAPPY THANKSGIVING 2018
Thumb_1451111417
PO#560261
1
0
November 1, 2018
 

યાદો નું ઘર

કેટલાંય કાંકરા ને સામટાં ખડકેલાં,
બાપુજીએ ગારાં મહીં ભર બપોરે ! ને
રાતો નાં ઉજાગરા કરી, ભીંતો ઉજાગર કરેલી..!

ડંકી પાસે એક ચોકડી હતી,
પટારાં મહીં જ બધી મુડી રોકડી હતી!
સંતોષી જીવન મહીં તો ખરી ટેસડી હતી!

દરવાજો હંમેશા ખુલ્લો રહેતો,
ચાહે સમય કેવો પણ (આર્થિક રીતે)લુખ્ખો રહેતો!
પારિવારીક વાતસલ્ય સમુંદર સદાય વહેતો...

બાં એ તો જાત ઘસી ને ગોઠવેલા નળીયાને,
ને એ ગાય કરતી પવિત્ર સાંજે એ ફળીયાને !
મરી ગયું હતું આ ઘર, એ દિવસે અકાળે છાપાં માં વાંચતા જ કે

"આ મકાન વેચવાનું છે... "

હવે ફકત યાદો જ મારાં માં ઘર છે...!

-સારથિ

COZY FALL
Thumb_1451111417
PO#560261
1
0
October 23, 2018
 

I praised the stars until I saw you in your full charm, spreading silver lining and greyish shades across the beautiful dark sky on a very chilling winter night...

Though you were little greyish, changing moods often or hiding under a blanket of cloudy sky...but I kept on Starring at you, waiting for you... I realized on that night how much I missed your presence, your attitude of shining on your own without worrying about the strength of a darkness or how bright are the stars. Even those were many,  but only you steal my ♥ heart... I was melted... And still melting looking at you... My Full Moon :)

WHITE CLOCK
Thumb_1451111417
PO#560261
1
0
October 23, 2018
 

Sometimes your absence made us praise the stars,
Or sometimes we just compared, you and the stars,
It was only the darkness, when you were absent,
The stars we thought were the heroes, couldn't bring a silver line for me,
It was only a day of Full Moon night on a winter cold dark night, when my eyes stared at you, my moon !
I melted in your shining smile, though you are little greyish than the stars,
Or you seldom are in your fullest charm, or you just don't shine like a star but you just brightens my life... And I keep loving you.. Keep looking at you..keep starring at you..
My full Moon :)

WHITE CLOCK
Thumb_1451111417
PO#560261
1
0
October 22, 2018
 

સાચવી શકયું છે એ હસ્તી ખુદ ની
કંટકો વચ્ચે એ ખીલી રહ્યું છે પુષ્પ ગુલાબ નું
ઓજસ્વી સવારે નિરંગ બગીયન માં
ગુલાબી શણગાર કરી રહ્યું છે પુષ્પ ગુલાબ નું...
પંખડીઓ એની એવી મનમોહક
ચોતરફ સુવાસ ફેલાવી રહ્યું છે પુષ્પ ગુલાબ નું
કોઈ માશુકાં એને ચુંટે તો
સોળે શણગાર રચાવી શક્યું છે પુષ્પ ગુલાબ નું...
કયારેક સન્માન ના તો કયારેક કબર નાં
પ્રસંગો દિપાવી રહ્યુ છે પુષ્પ ગુલાબ નું
ઉપદેશ એનો "સદાય હસજો ને ઉપયોગી બનજો"
મર્યા પછીયે અત્તર તરીકે ઘસાઈને
વાતાવરણને તરબતર કરી રહ્યુ છે પુષ્પ ગુલાબ નું!
સારથિ

WHITE CLOCK
Thumb_1451111417
PO#560261
1
0
October 19, 2018
 

ફરી જીવંત થઇ છે એ સોનેરી પળ,
સ્પશૅતું ઝાંઝવાને એનું જ મ્રૃગજળ;
એ ખુશ્બુ મહેકતી'તી આજ સુધી દર પર,
જાણે પડી છે એમની પાનિ ફરીથી ધુળ પર,પડી છે એમની સુંવાળી પાનિ ફરીથી ધુળ પર...!
સારથિ

WHITE CLOCK
Thumb_1451111417
PO#560261
1
0
October 8, 2018
 

સવાર ની મૌસમ આમ જરાં મને સુંવાળી લાગી,
તારી આંખો ની પાંપણ મને લીલી લાગી,
ને ગાલો ની લાલી મને જરાં ગુલાબી લાગી!

જોઈને તારાં સ્મિત ને ખીલતાં; ઓ માશુકાં
થયું છે આ દિલ નંદનવન !
તારી મૌન ભરી વાત પણ જાણે કાન્હા ની બાંસુરી લાગી;
સવાર ની મૌસમ આમ જરાં મને સુંવાળી લાગી...

થયું જો કેદ શરીર તારી બાંહો માં!
તો ચારેકોર જાણે ઝણઝણાટી લાગી, સ્પશૅતા તું મને કડકડતી ટાઢ માં, ને
નખરાળી તું મને હુંફાળી લાગી....
સવાર ની મૌસમ આમ જરાં મને સુંવાળી લાગી...

રાખું છું અંતર મીલો દુર! જામ થી
કેમ કે મહેફિલ પછી યે નથી ઊતરતો નશો,
આમ હોઠ તારાં મય ની પ્યાલી લાગી,
ને ઘાયલ કરતી તારી નજર મને શરાબી લાગી..
સવાર ની મૌસમ આમ જરાં મને સુંવાળી લાગી...
-સારથિ

THE EDISON BULB
Thumb_1451111417
PO#560261
1
0
October 7, 2018
 

જોઈને આ અમાસ નાં ચંદ્ર ને પુણૅ રૂપે ખીલતાં મહેફિલમાં, પુનમના તારલાંઓ યે દંગ રહી ગયા,
ગરજતાં વાદળો અમથે અમથાં કમોસમી વરસાદ માં ! આછાં છતાંય અટૂલા! ખરી મોસમે મેઘધનુષી રંગ રહી ગયા...!
દુર છતાંય છે સમીપ દુશ્મનો ! એવે વખતે ! જયારે આપણાં તો ફકત નામના જ સંગ રહી ગયા,
મુરત હતું શુભ શમણાં મહીં પણ, છતાંય હકીકતે! સોળે કળાએ ખીલેલાં અરમાન નાં અધૂરા પ્રસંગ રહી ગયા...! અરમાન નાં અધૂરા પ્રસંગ રહી ગયા...!
સારથિ

THE EDISON BULB
Thumb_1451111417
PO#560261
0
0
September 28, 2018
 

જીવન મહેફિલ માં કોઈનું આગમન તો કોઈ રવાના થયાં,
કોઈ અદેખાઈ માં જલીને પરવાના તો કોઈ નવાં દિવાના થયાં,
કોઈ તાજી હતી ઘટના અપજશ ની, તો કોઈ ને જમાના થયાં,
કોઈ ભુલાવી શક્યું યાદ બેવફાઈ ની,તો કોઈ વેર સાથે જ મરવાનાં થયાં...

જેમ હોય છે દરેક નું દિલ દરિયો,પણ કાંઠા હંમેશ જુદા રહ્યાં,
કોઈક પહોચ્યા સફળ બની નવાં કિનારે તો કોઈ નાં અસ્તિત્વના વાવડેય આઘાપાછાં થયાં,
છે આ ખાલી જીવન તણી જ માયાજાળ,
અંતે તો દરેક નાં નકશા શમશાન કે કબ્રસ્તાનમાં માં જ વળ્યાં
જીવન મહેફિલ માં કોઈનું આગમન તો કોઈ રવાના થયાં...
સારથિ

HELLO AUTUMN
Thumb_1451111417
PO#560261
1
0